ઘરમાં રૂપાળી પોલીસ!
હીબકા ભરી-ભરીને રોયા મારા ભાઈબંધ,😭
મેં તો ખાલી એટલું જ પૂછ્યું હતું કે ભાભી સાચવે તો છે ને 😉
*********************************************
જવું તો ક્યાં જવું??😘
બહાર રૂપાણીની પોલીસ
અને.....
ઘરમાં રૂપાળી પોલીસ!!
😂🥰🤗
*********************************************
"તમારા ભાઈ તો ઘરે ટકતા જ નથી...."
એવું કહેવા વાળી બાયુ 21 દિવસમાં ગળે ન આવી જાય તો કે જો...!!
લોકડાઉન નો બીજો દિવસ
*********************************************
તમને જણાવી દવ કે ઉપરના હોઠ પર લિપસ્ટિક લગાવીને
પપ્પ પપ્પ કરવાથી નીચેના હોઠ પર લિપસ્ટિક લગાવવાની જરૂર નથી પડતી...😁😁😁
~એક છોકરીની નવરાશની શોધ
હજી 19 દિવસ બાકી છે😳
*********************************************
જ્યારે
લોકડાઉન ખુલશે પછી કેટલાક તો એ પણ ભુલી જશે કે
આપણે છેલ્લે શૂં ધંધો કરતા હતા.!!!

Comments
Post a Comment