હવે કચરા પોતાં કરતાં આવડી જાય એટલે ગંગા નહાયા

થોડા દિવસો પછી બહેનો  વાતો કરશે
 તમારા ભાઈ ને રસોઈ બનાવતા આવડી ગઈ,

હવે કચરા પોતાં કરતાં આવડી જાય એટલે ગંગા નહાયા 😂🤣

***
કોરોના પહેલી એવી બીમારી છે,
જેનો ઈલાજ ડોક્ટર ઓછો અને
પોલીસ વધારે કરી રહી છે !!
😂😂😂😂😂😂
***
21દિવસ ના lockdown પછી તમારે સહુથી પહેલા કોનું મોઢું જોવું છે, એવા પ્રશ્ન નો ૮૦ ટકા સ્ત્રીઓએ એકજ જવાબ આપ્યો, "કામવાળી"...



અને


૧૦૦ ટકા પુરુષો એ....
પણ એ જ જવાબ આપ્યો....
😅
***
પારલે g 3 કરોડ બિસ્કીટ્સ આપશે

કિંગફિશર, મેકડોવેલ વાળા ક્યાં ગયા?
તમારી કોઈ ફરજ છે કે નહીં?
માનવતા કોરાણે મૂકી છે કે શું?
😄😄😄😄😄😄🥂🥂🍺🍺🍻

***
ध्यान रहे नवरात्री है,

👉लेकिन डांडिया
सिर्फ पुलिस वाले ही खेलेंगे..

आपको भी खेलना हो तो चौराहे तक जा सकते है
😀😀

Comments

Popular posts from this blog

ઘરમાં રૂપાળી પોલીસ!

कर्फ्यू स्पेशल चड्डी