Posts

હવે કચરા પોતાં કરતાં આવડી જાય એટલે ગંગા નહાયા

થોડા દિવસો પછી બહેનો  વાતો કરશે  તમારા ભાઈ ને રસોઈ બનાવતા આવડી ગઈ, હવે કચરા પોતાં કરતાં આવડી જાય એટલે ગંગા નહાયા 😂🤣 *** કોરોના પહેલી એવી બીમારી છે, જેનો ઈલાજ ડોક્ટર ઓછો અને પોલીસ વધારે કરી રહી છે !! 😂😂😂😂😂😂 *** 21દિવસ ના lockdown પછી તમારે સહુથી પહેલા કોનું મોઢું જોવું છે, એવા પ્રશ્ન નો ૮૦ ટકા સ્ત્રીઓએ એકજ જવાબ આપ્યો, "કામવાળી"... અને ૧૦૦ ટકા પુરુષો એ.... પણ એ જ જવાબ આપ્યો.... 😅 *** પારલે g 3 કરોડ બિસ્કીટ્સ આપશે કિંગફિશર, મેકડોવેલ વાળા ક્યાં ગયા? તમારી કોઈ ફરજ છે કે નહીં? માનવતા કોરાણે મૂકી છે કે શું? 😄😄😄😄😄😄🥂🥂🍺🍺🍻 *** ध्यान रहे नवरात्री है, 👉लेकिन डांडिया सिर्फ पुलिस वाले ही खेलेंगे.. आपको भी खेलना हो तो चौराहे तक जा सकते है 😀😀

મારી પત્ની સાવ ભોળી છે

Image
મારી પત્ની સાવ ભોળી છે  હૂ સવારે જાગુ એટલે મને બિમારી થી રક્ષણ માટે લીમડાના પાન નો જ્યુસ આપે સવારે નાસ્તા પછી ડાયાબિટીસ થી રક્ષણ માટે કારેલા નો જ્યુસ આપે ત્યારબાદ નાહીને તૈયાર થયા પછી વાયરસ થી રક્ષણ માટે હળદર અને લીંબુ નુ ગરમાગરમ પાણી આપે છે  હે પ્રભુ મને ધંધે લગાડો નહીંતો એકવીસ દિવસ પછી હુ લીલાપીળા પોપટ જેવો થઈ જઉં તો નવાઈ નહિ . 😂😂😁😁😊😊 ************************************************ ભારત ની આજની પરિસ્થિતિ કોરોના દરદી:           562 સુજેલી ગાંડવાળા: 9,853 🙈 ************************************************ અત્યારે જ ખબર પડી કે  પંખો પાંચ ઉપર થી બંધ કરતા 1 મીનીટ 38 સેકન્ડમાં સ્થિર થાઇ છે હજી આજે જ ગણતરી કરી... કઈ પણ કરશું પણ ઘરની🏚🏚🏚 બહાર તો નહી જ નીકળીએ...😷🤫😂😋 ************************************************ હજી આજે જ ગણતરી કરી... ટુથબ્રશ માં 484 વાળ હોય છે. કપડા ધોવાના બ્રશમાં 1826 વાળ હોય છે. બૂટ પોલિશ👞 માટેના બ્રશ માં કેટલા વાળ હોય છે તે કાલ ગણીને કહીશ. કઈ પણ કરશું પણ ઘરની બહાર તો નહ...

कर्फ्यू स्पेशल चड्डी

Image
कर्फ्यू स्पेशल चड्डी Soji leva gya taa.... Ne Sojeli lai ne aavya.. - Sojela Kavi ******************************************************* પેશંટ: ડૉક્ટર સાહેબ, બેસવામાં બહું તકલીફ પડે છે.  ડૉક્ટર: કરફયુ માં બહાર ગયાં હતાં કે શું ❓ પેશંટ: 😱અરે, તમને કેવી રીતે ખબર પડી??  ડૉક્ટર: હમણાં આવાં કેસ જ વધારે આવે છે😂😂😂😂😂 ******************************************************* पुलिस: कहाँ जा रहे हो?  पता नहीं कि कर्फ्यू लगा है....?  आदमी: जनाब! पता तो पिछले नाके पर ही लग गया था,... अब तो मै "Moov" लेने जा रहा हूँ...  ******************************************************* મેરે સવા સો કરોડ દેશ વાસીઓ ડિસ્ટન્સ ઘરે પણ રાખજો નકર સવા સો કરોડ અઢીસો કરોડ થઈ જાહે 😁😂😂😁 આ વાત મોદીસાહેબ કહેતા ભૂલી ગયા હતા એટલે હું કહું છું ******************************************************* हम तो बाहर नही निकलेंगे पर पेट तो पक्का निकलेगा... ******************************************************* 😷 😷 😷 કોરોના શરૂ થયો...

મોદી એ કિધુ ઘર ના દરવાજે લક્ષમન રેખા લગાવી દયો

Image
મોદી એ કિધુ ઘર ના દરવાજે લક્ષમન રેખા લગાવી દયો. આપડે લગાવિ દિધા. તમે લગાડ્યા *************************************************** લોક ડાઉન માં જે સ્ત્રી પોતાના પતિ નું ધ્યાન રાખશે... તે... વૈકુંઠ માં સ્થાન પામશે..!! *************************************************** બીજું બધું માય ગયુ તમે મોબાઇલ સાચવજો... હાથ માં થી પડ્યો ને તો કોઈ રિપેર કરવા વાળું ય નય મળે...! ધોયેલા મૂળાની જેમ ખૂણા માં પડ્યા રેહેશો.... એકલા...🤣🤣 ઘર માંથી કોઈ એમનો ફોન પણ અડવા નહી દે.....😡😝😡 અને ઓનલાઇન નહી દેખાશો તો પબ્લિક સમજશે કે પાર્ટી ગઈ...🤔 ************************************************* પહેલી વખત લોકોને #૨૧દિવસ મોટું એવુ વેકેશન મળ્યુ છે.. જેમાં 😃બાળકો મામા ના ઘરે નથી જઈ શકતા 😃 પત્ની પિયર જવાની જીદ નથી કરી શકતી 😃 પતિને કામના બહાને મિત્રો જોડે ફરવા જઈ નથી શકાતું 😃પરિવાર વેકેશન મા ફરવા નથી જઈ શકતુ 😃 વેકેશન કરવા કોઈ ઘરે નથી આવતુ .. બસ ઘરે બેઠા બેઠા #પત્નીનુ ભાષણ  સાંભળવાનુ અને વચ્ચે વચ્ચે #મોદીજીનુ 😃🤣😃

જો શાકભાજી સમાપ્ત થઈ જાય, તો અસ્વસ્થ થશો નહીં આ રસોઈ બની શકે છે.

જો શાકભાજી સમાપ્ત થઈ જાય, તો અસ્વસ્થ થશો નહીં આ રસોઈ બની શકે છે.  ૧: દાળ ઢોકળી  ૨: દહી વડા  ૩:  મગ-અળદ ના ડોસા,પુડલા ૪:  છ ધન ના મુથિયા  ૫: ઇડલી, સંભાર, ચટની ૬:  ખીચુ ૭:  ડોસા, સંભાર, ચટની ૮:  મગની દાળ ની કચોરી ૯:  મેંદુવડા, સંભાર, ચટની ૧૦:  ખાસ્તા કચોરી,ચટણી ૧૧:  દાળ-ભાત  ઓસમાણ ૧૨:  મોગર દાળ ભાત કઢી ૧૩: ખીચડી કઢી થેપ્લા ૧૪: ખાંડવી ૧૫:  થેપ્લા-દહી ૧૬: ઉસળ, પરોઠા ૧૭:  રાંધેલા ભાત ના મુથિયા ૧૮:  મગ ઘઉં ના લોટ શીરો ૧૯: ખાટા ઢોકળા, હાંડવો ૨૦: ચણા દાળ પુલાવ ૨૧: પંચમેલ દાળ ફ્રાય ૨૨: દાળ ફ્રાય તડકા,જીરા પરોઠા ૨૩: પાની પુરી ૨૪: ચોખા ની રોટલી,ચોળા ૨૫:  મગ અળદ ​​ના ભજીયા ૨૬;  દહી-પકોડી પુરી ૨૭:  ગોળ ની ભાખરી,ચોળા ૨૮:  દાળ પકવાન ૨૯:  મોગર દાળ ની / ભાખરી ૩૦:  છોલે પુરી ૩૧: મગ ની ફોટોવાલી દાળ ના ચીલા ૩૨: ખાટ્ટા મગ,રોટલી ૩૩:  ખમણ ઢોકળા ૩૪: મઠ,રોટલી ૩૫: રાગડો-પરોઠા ૩૬:  પુરણ પોળી ૩૭:  સેવપુરી,ભેલ,દહી પુરી ૩૮:  પનીર પરાઠા,બુંદી-રા...

આજીવન ગૃહકાર્ય કરવું પડશે

પોરબંદર થી રાજકોટ બે સાઢુંની ફોન ઉપર વાતચીત....... પહેલો સાઢું: હું અત્યારે સ્ટેજ 3 માં છું, પહેલા સ્ટેજમાં વાસણ ધોયા, બીજા સ્ટેજમાં રસોઈ બનાવી, અને ત્રીજા સ્ટેજમાં કપડાં ધોઈ રહ્યો છું.. અને તમે??? ☺☺☺☺ બીજો સાઢું: મેં વેલણેથી માર ખાઈ લીધો પણ મચકના આપી, ભાઈ કોરોનાતો થોડા દિવસ બાદ સામી જશે..પણ જો પત્નીને ખબર પડી જશે કે આને તો સઘળું ગૃહકાર્ય આવડે છે તો આજીવન ગૃહકાર્ય કરવું પડશે..🤣🤣🤣😝 🚫😷જનહિતમાં જારી😷🚫

ઘરમાં રૂપાળી પોલીસ!

Image
હીબકા ભરી-ભરીને રોયા મારા ભાઈબંધ,😭 મેં તો ખાલી એટલું જ પૂછ્યું હતું કે ભાભી સાચવે તો છે ને 😉 ********************************************* જવું તો ક્યાં જવું??😘 બહાર રૂપાણીની પોલીસ અને..... ઘરમાં રૂપાળી પોલીસ!! 😂🥰🤗 ********************************************* "તમારા ભાઈ તો ઘરે ટકતા જ નથી...." એવું કહેવા વાળી બાયુ 21 દિવસમાં ગળે ન આવી જાય તો કે જો...!! લોકડાઉન નો બીજો દિવસ ********************************************* તમને જણાવી દવ કે ઉપરના હોઠ પર લિપસ્ટિક લગાવીને  પપ્પ પપ્પ કરવાથી નીચેના હોઠ પર લિપસ્ટિક લગાવવાની જરૂર નથી પડતી...😁😁😁 ~એક છોકરીની નવરાશની શોધ હજી 19 દિવસ બાકી છે😳 ********************************************* જ્યારે લોકડાઉન ખુલશે પછી કેટલાક તો એ પણ ભુલી જશે કે આપણે છેલ્લે શૂં ધંધો કરતા હતા.!!!