મોદી એ કિધુ ઘર ના દરવાજે લક્ષમન રેખા લગાવી દયો


મોદી એ કિધુ ઘર ના દરવાજે લક્ષમન રેખા લગાવી દયો.


આપડે લગાવિ દિધા.

તમે લગાડ્યા
***************************************************
લોક ડાઉન માં જે સ્ત્રી પોતાના પતિ નું ધ્યાન રાખશે...

તે...

વૈકુંઠ માં સ્થાન પામશે..!!

***************************************************
બીજું બધું માય ગયુ તમે મોબાઇલ સાચવજો...

હાથ માં થી પડ્યો ને તો કોઈ રિપેર કરવા વાળું ય નય મળે...!

ધોયેલા મૂળાની જેમ ખૂણા માં પડ્યા રેહેશો.... એકલા...🤣🤣

ઘર માંથી કોઈ એમનો ફોન પણ અડવા નહી દે.....😡😝😡

અને ઓનલાઇન નહી દેખાશો તો પબ્લિક સમજશે કે પાર્ટી ગઈ...🤔
*************************************************
પહેલી વખત લોકોને #૨૧દિવસ મોટું એવુ વેકેશન મળ્યુ છે.. જેમાં

😃બાળકો મામા ના ઘરે નથી જઈ શકતા
😃 પત્ની પિયર જવાની જીદ નથી કરી શકતી
😃 પતિને કામના બહાને મિત્રો જોડે ફરવા જઈ નથી શકાતું
😃પરિવાર વેકેશન મા ફરવા નથી જઈ શકતુ
😃 વેકેશન કરવા કોઈ ઘરે નથી આવતુ ..

બસ ઘરે બેઠા બેઠા #પત્નીનુ ભાષણ  સાંભળવાનુ અને વચ્ચે વચ્ચે #મોદીજીનુ 😃🤣😃

Comments

Popular posts from this blog

ઘરમાં રૂપાળી પોલીસ!

कर्फ्यू स्पेशल चड्डी

હવે કચરા પોતાં કરતાં આવડી જાય એટલે ગંગા નહાયા