कर्फ्यू स्पेशल चड्डी

कर्फ्यू स्पेशल चड्डी

Soji leva gya taa....
Ne Sojeli lai ne aavya..

- Sojela Kavi

*******************************************************

પેશંટ: ડૉક્ટર સાહેબ, બેસવામાં બહું તકલીફ પડે છે. 
ડૉક્ટર: કરફયુ માં બહાર ગયાં હતાં કે શું ❓
પેશંટ: 😱અરે, તમને કેવી રીતે ખબર પડી?? 
ડૉક્ટર: હમણાં આવાં કેસ જ વધારે આવે છે😂😂😂😂😂

*******************************************************

पुलिस: कहाँ जा रहे हो? 

पता नहीं कि कर्फ्यू लगा है....? 

आदमी: जनाब! पता तो पिछले नाके पर ही लग गया था,...

अब तो मै "Moov" लेने जा रहा हूँ... 

*******************************************************

મેરે સવા સો કરોડ દેશ વાસીઓ ડિસ્ટન્સ ઘરે પણ રાખજો નકર સવા સો કરોડ અઢીસો કરોડ થઈ જાહે
😁😂😂😁
આ વાત મોદીસાહેબ કહેતા ભૂલી ગયા હતા એટલે હું કહું છું

*******************************************************

हम तो बाहर नही निकलेंगे
पर
पेट तो पक्का निकलेगा...

*******************************************************

😷 😷 😷
કોરોના શરૂ થયો ત્યારે આપણને લગભગ બે કરોડ જેટલા દેશી ડોક્ટર મળ્યા.
લોકડાઉન પૂરું થશે ત્યારે લગભગ એટલા જ બે કરોડ જેટલા
 સંજીવ કપૂરો
મળશે.....
.
😌😌😌

Comments

Popular posts from this blog

ઘરમાં રૂપાળી પોલીસ!

હવે કચરા પોતાં કરતાં આવડી જાય એટલે ગંગા નહાયા