જો શાકભાજી સમાપ્ત થઈ જાય, તો અસ્વસ્થ થશો નહીં આ રસોઈ બની શકે છે.

જો શાકભાજી સમાપ્ત થઈ જાય, તો અસ્વસ્થ થશો નહીં આ રસોઈ બની શકે છે.

 ૧: દાળ ઢોકળી
 ૨: દહી વડા
 ૩:  મગ-અળદ ના ડોસા,પુડલા
૪:  છ ધન ના મુથિયા 
૫: ઇડલી, સંભાર, ચટની
૬:  ખીચુ
૭:  ડોસા, સંભાર, ચટની
૮:  મગની દાળ ની કચોરી
૯:  મેંદુવડા, સંભાર, ચટની
૧૦:  ખાસ્તા કચોરી,ચટણી
૧૧:  દાળ-ભાત  ઓસમાણ
૧૨:  મોગર દાળ ભાત કઢી
૧૩: ખીચડી કઢી થેપ્લા
૧૪: ખાંડવી
૧૫:  થેપ્લા-દહી
૧૬: ઉસળ, પરોઠા
૧૭:  રાંધેલા ભાત ના મુથિયા
૧૮:  મગ ઘઉં ના લોટ શીરો
૧૯: ખાટા ઢોકળા, હાંડવો
૨૦: ચણા દાળ પુલાવ
૨૧: પંચમેલ દાળ ફ્રાય
૨૨: દાળ ફ્રાય તડકા,જીરા પરોઠા
૨૩: પાની પુરી
૨૪: ચોખા ની રોટલી,ચોળા
૨૫:  મગ અળદ ​​ના ભજીયા
૨૬;  દહી-પકોડી પુરી
૨૭:  ગોળ ની ભાખરી,ચોળા
૨૮:  દાળ પકવાન
૨૯:  મોગર દાળ ની / ભાખરી
૩૦:  છોલે પુરી
૩૧: મગ ની ફોટોવાલી દાળ ના ચીલા
૩૨: ખાટ્ટા મગ,રોટલી
૩૩:  ખમણ ઢોકળા
૩૪: મઠ,રોટલી
૩૫: રાગડો-પરોઠા
૩૬:  પુરણ પોળી
૩૭:  સેવપુરી,ભેલ,દહી પુરી
૩૮:  પનીર પરાઠા,બુંદી-રાયતુ
૩૯:  રાજમા, ભાત
૪૦:  ગટ્ટા નુ શાક, સાત પડ ની રોટલી
૪૧:  ચણાના લોટનું શાક, રોટલી
૪૨: પનીર મખણી,પરાઠા
૪૩: પાપડ વડી નુ શાક,રોટલી
૪૪: મગ ની ફોટરવાળી દાળ,પરાઠા
૪૫: કાળી મૂંગ દાળ,રોટલી
૪૬:  રગડા પેટિશ
૪૭: ભાતના થેપલા
૪૮: કેર શાંગરી નું શાક,રોટલી
૪૯: પાપડ મેથી ન શાક,રોટલી
૫૦: મસૂર દાળ,પરોઠા
51: દહી સાથે ગટ્ટા નો ભાત
52. પનીર ટીક્કા,પરોઠા
53. દૂધપાક,ખીર,બાસુંદી સાથે પુરી

આમ કઈ રઈ ગયું હોય તો લખજો

🌸🌺🌸

Comments

Popular posts from this blog

ઘરમાં રૂપાળી પોલીસ!

कर्फ्यू स्पेशल चड्डी

હવે કચરા પોતાં કરતાં આવડી જાય એટલે ગંગા નહાયા