આજીવન ગૃહકાર્ય કરવું પડશે
પોરબંદર થી રાજકોટ
બે સાઢુંની ફોન ઉપર વાતચીત.......
પહેલો સાઢું: હું અત્યારે સ્ટેજ 3 માં છું,
પહેલા સ્ટેજમાં વાસણ ધોયા,
બીજા સ્ટેજમાં રસોઈ બનાવી,
અને ત્રીજા સ્ટેજમાં કપડાં ધોઈ રહ્યો છું..
અને તમે???
☺☺☺☺
બીજો સાઢું: મેં વેલણેથી માર ખાઈ લીધો પણ મચકના આપી,
ભાઈ કોરોનાતો થોડા દિવસ બાદ સામી જશે..પણ જો પત્નીને ખબર પડી જશે કે આને તો સઘળું ગૃહકાર્ય આવડે છે તો આજીવન ગૃહકાર્ય કરવું પડશે..🤣🤣🤣😝
🚫😷જનહિતમાં જારી😷🚫

Comments
Post a Comment