મારી પત્ની સાવ ભોળી છે


મારી પત્ની સાવ ભોળી છે 
હૂ સવારે જાગુ એટલે મને બિમારી થી રક્ષણ માટે લીમડાના પાન નો જ્યુસ આપે
સવારે નાસ્તા પછી ડાયાબિટીસ થી રક્ષણ માટે કારેલા નો જ્યુસ આપે ત્યારબાદ નાહીને તૈયાર થયા પછી વાયરસ થી રક્ષણ માટે હળદર અને લીંબુ નુ ગરમાગરમ પાણી આપે છે 
હે પ્રભુ મને ધંધે લગાડો નહીંતો એકવીસ દિવસ પછી હુ લીલાપીળા પોપટ જેવો થઈ જઉં તો નવાઈ નહિ .
😂😂😁😁😊😊

************************************************

ભારત ની આજની પરિસ્થિતિ

કોરોના દરદી:           562
સુજેલી ગાંડવાળા: 9,853
🙈

************************************************

અત્યારે જ ખબર પડી કે 

પંખો પાંચ ઉપર થી બંધ કરતા
1 મીનીટ 38 સેકન્ડમાં સ્થિર થાઇ છે

હજી આજે જ ગણતરી કરી...


કઈ પણ કરશું પણ ઘરની🏚🏚🏚 બહાર તો નહી જ નીકળીએ...😷🤫😂😋

************************************************

હજી આજે જ ગણતરી કરી...

ટુથબ્રશ માં 484 વાળ હોય છે. કપડા ધોવાના બ્રશમાં 1826 વાળ હોય છે. બૂટ પોલિશ👞 માટેના બ્રશ માં કેટલા વાળ હોય છે તે કાલ ગણીને કહીશ.


કઈ પણ કરશું પણ ઘરની બહાર તો નહી જ નીકળીએ...😷🤫😂😋

************************************************

સાંજે બાલાજી ની દસ વાળી તીખી વેફર લીધી હતી...

એમા 19 વેફર આવે છે
જેમા 4 મોટી વેફર 5 મીડીયમ 3 નાની 7 કટકા અને બાકીનો ચુરો આવે છે

કઈ પણ કરશું પણ ઘરની🏚🏚🏚 બહાર તો નહી જ નીકળીએ...😷🤫😂😋

Comments

Popular posts from this blog

ઘરમાં રૂપાળી પોલીસ!

कर्फ्यू स्पेशल चड्डी

હવે કચરા પોતાં કરતાં આવડી જાય એટલે ગંગા નહાયા