Corona Fun 25-3-2020
इतनी सादगी से उन्होंने तशरीफ़ उठाई की।
कानून के लंबे लंबे हाथ भी न पहुँच सके!!! 😂😂
***
મોદી સાહેબ કહે છે ત્યાં સુધી માની જાવ અને ઘરમાં રહો,
અમિતભાઈ હાથમાં લેશે તો ભારે પડશે😄😄😂😂
***
😍😍હમણાં મને એક મિત્રે મેસેજ કર્યો કે
આ બે દિવસમાં હું સરસ કચરા-પોતાં કરતાં શીખ્યો..
તું શું શીખ્યો ?
.
કાલથી કપડાં ધોતાં શીખવાનો છું.
.
તું શું શીખવાનો છે ?
😌😌😌😅😅
***
મોદીસાહેબ એ ફરી નોટબંધી જાહેર કરી...
આજ રાત ૧૨ વાગ્યાથી ચાલતી ફરતી બધી નોટો માટે બંધી...
😝

Comments
Post a Comment